વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ગુજરાતમાં કુલ કેટલી ઓઈલ રિફાઈનરી આવેલી છે ? 6 4 3 5 6 4 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિશન આદિત્યનો મુખ્ય ઉદ્દેશ ? ચંદ્રગ્રહણનો અભ્યાસ આપેલ પૈકી કોઈ નહીં સૂર્યના કોરોનાનો અભ્યાસ સૌર ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ ચંદ્રગ્રહણનો અભ્યાસ આપેલ પૈકી કોઈ નહીં સૂર્યના કોરોનાનો અભ્યાસ સૌર ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IRNSS ના મુખ્ય ઉપયોગો કયા કયા છે ?(i) જમીન, પાણી હવામાં નેવિગેશન(સંચારણ) સુવિધા. (ii) આપત્તિ વ્યવસ્થા(iii)સમયની ચોક્કસતા(iv)દ્રશ્ય શ્રાવ્ય સંચરણ સુવિધા (v) નકશાઓ તૈયાર કરવા i, ii, iii અને iv i, iv આપેલ તમામ i, ii, iv i, ii, iii અને iv i, iv આપેલ તમામ i, ii, iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મધુકર ગુપ્તા સમિતિ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? અર્ધ સૈન્ય બળોના સૈનિકોને અપાતી સુવિધાઓની તપાસ કરવા બાબતે ભારત-પાકિસ્તાન સીમા સુરક્ષાને મજબૂતી આપવા અંગે ભારત-બાંગ્લાદેશ જળ સીમા નિર્ધારણ કરવા અંગે સંરક્ષણ ક્ષેત્રે FDI બાબત સાથે અર્ધ સૈન્ય બળોના સૈનિકોને અપાતી સુવિધાઓની તપાસ કરવા બાબતે ભારત-પાકિસ્તાન સીમા સુરક્ષાને મજબૂતી આપવા અંગે ભારત-બાંગ્લાદેશ જળ સીમા નિર્ધારણ કરવા અંગે સંરક્ષણ ક્ષેત્રે FDI બાબત સાથે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) K4 મિસાઈલ્સ વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તે જળમાંથી પ્રક્ષેપિત થનારી મિસાઈલ્સ છે. K4 મિસાઈલ્સ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ્સ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તે જળમાંથી પ્રક્ષેપિત થનારી મિસાઈલ્સ છે. K4 મિસાઈલ્સ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ્સ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ એરોનોટિકલ લેબોરેટરી (NAL)નું વડુંમથક ક્યાં આવેલું છે ? બેંગલુરુ તિરુવનંતપુરમ જમશેદપુર ચેન્નાઈ બેંગલુરુ તિરુવનંતપુરમ જમશેદપુર ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP