વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કઈ કંપનીનું તેલ પરિવહન માટેનું પાઈપલાઈન નેટવર્ક સૌથી વધુ લંબાઈ ધરાવે છે ? ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ઓઈલ ઈન્ડિયા લિમિટેડ હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ઓઈલ ઈન્ડિયા લિમિટેડ હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સરકારની પહેલ "મેઘરાજ" ___ છે. ઈ-ગવર્નન્સના અમલીકરણ માટેના સીધ્ધાંતોનો સમૂહ સામાન્ય ધોરણોના સમૂહને અનુસરતું વિતરિત ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટનો સમૂહ દેશભરમાં હવામાન આગાહી અને વરસાદ આગાહી માટેનું સમર્પિત સુપર કોમ્પ્યુટર કૃષિ ડેટા એનાલિટિક્સ સોફ્ટવેર ઈ-ગવર્નન્સના અમલીકરણ માટેના સીધ્ધાંતોનો સમૂહ સામાન્ય ધોરણોના સમૂહને અનુસરતું વિતરિત ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટનો સમૂહ દેશભરમાં હવામાન આગાહી અને વરસાદ આગાહી માટેનું સમર્પિત સુપર કોમ્પ્યુટર કૃષિ ડેટા એનાલિટિક્સ સોફ્ટવેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રાચીન ભારતીય વિશેષજ્ઞ "કણાદ" વિશે ખરાં વિધાનો ચકાસો. કણાદ વૈશેષિક શાખાના વિશેષજ્ઞ હતા. આપેલ બંને તેમણે કણ વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ આગળ વધારીને ભારતના કણ વિજ્ઞાન દર્શનની શરૂઆત કરી હતી. આપેલ પૈકી એક પણ નહીં કણાદ વૈશેષિક શાખાના વિશેષજ્ઞ હતા. આપેલ બંને તેમણે કણ વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ આગળ વધારીને ભારતના કણ વિજ્ઞાન દર્શનની શરૂઆત કરી હતી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'ડિજિટલ ઇન્ડિયા'નું સૂત્ર શું છે ? India Tomorrow Power to Empier Power to Empower Transforming India India Tomorrow Power to Empier Power to Empower Transforming India ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિશ્વનો સૌથી મોટું સૌરઊર્જા સંયંત્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું ? ચારણકા (પાટણ) કામુથી (તમિલનાડુ) પ્રતાપગઢ (રાજસ્થાન) તોપાઝ (કેલિફોર્નિયા) ચારણકા (પાટણ) કામુથી (તમિલનાડુ) પ્રતાપગઢ (રાજસ્થાન) તોપાઝ (કેલિફોર્નિયા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રોકેટમાં પ્રવાહી ઇંધણ તરીકે શાનો ઉપયોગ થાય છે ? ઓકિસજન અને નાઇટ્રોજન નાઇટ્રોજન અને હાઇડ્રોજન હાઇડ્રોજન અને કાર્બન ડાયોકસાઇડ હાઇડ્રોજન અને ઓકિસજન ઓકિસજન અને નાઇટ્રોજન નાઇટ્રોજન અને હાઇડ્રોજન હાઇડ્રોજન અને કાર્બન ડાયોકસાઇડ હાઇડ્રોજન અને ઓકિસજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP