વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ તાજેતરમાં ઈસરો દ્વારા તૈયાર કરાયેલ એક વ્યવસ્થા માટે નાવિક શબ્દનો પ્રયોગ કર્યો હતો. એ વ્યવસ્થા નીચેનામાંથી કઈ છે ?
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
વર્ષ 2015માં કયા રાષ્ટ્રએ અંતરિક્ષમાં સૌર ઉર્જા ઉત્પન્ન કરીને પૃથ્વી સપાટી સુધી તેના વાયરલેસ પાવર ટ્રાન્સફર માટેના પ્રયોગને સફળ ઘોષિત કર્યું હતું.