વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારો દેશ ક્યો છે ? અમેરિકા ડેનમાર્ક જર્મની ફાન્સ અમેરિકા ડેનમાર્ક જર્મની ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય પોસ્ટ સેવાને કુલ કેટલા સર્કલમાં વિભાજિત કરવામાં આવેલ છે ? 18 20 28 22 18 20 28 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી કયું ભારતનું સુપરસોનિક ક્રુજ મિસાઈલ છે ? આકાશ બ્રહ્મોસ પૃથ્વી અગ્નિ આકાશ બ્રહ્મોસ પૃથ્વી અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'આધાર’ વિશે ખરા વિધાનો જણાવો. આપેલ પૈકી કોઈ નહીં આધાર ભારતના રહેવાસી તરીકેનો પૂરાવો ગણી શકાય. આધાર 14 અંકની સંખ્યા છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં આધાર ભારતના રહેવાસી તરીકેનો પૂરાવો ગણી શકાય. આધાર 14 અંકની સંખ્યા છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) DRDO નીચેના પૈકી કઈ સંસ્થા અંતર્ગત કાર્યરત છે. પ્રધાનમંત્રી કાર્યાલય ઈસરો સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી કાર્યાલય પ્રધાનમંત્રી કાર્યાલય ઈસરો સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી કાર્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પરમાણુ શસ્ત્રોની બિન-પ્રસાર સંધિ (NPT) અનુસાર પરમાણુ સશસ્ત્ર રાજ્ય એ હોય કે જેણે ___ પરમાણુ શસ્ત્રનું અથવા અન્ય પરમાણુ વિસ્ફોટક સાધનનું નિર્માણ અને વિસ્ફોટ કર્યો હોય. 1 જાન્યુઆરી, 1963 પહેલા 1 જાન્યુઆરી, 1967 પહેલા 1 જાન્યુઆરી, 1995 પહેલા 1 જાન્યુઆરી, 1998 પહેલા 1 જાન્યુઆરી, 1963 પહેલા 1 જાન્યુઆરી, 1967 પહેલા 1 જાન્યુઆરી, 1995 પહેલા 1 જાન્યુઆરી, 1998 પહેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP