Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કયો વેદ સૌથી જૂનો મનાય છે ? અથર્વવેદ સામવેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ સામવેદ ઋગ્વેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? પ્રકરણ – 18 શરીર સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 15 ધર્મ સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 9 રાજ્ય સેવક સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ - 17 મિલકત વિરુદ્ધના ગુનાઓનું છે. પ્રકરણ – 18 શરીર સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 15 ધર્મ સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 9 રાજ્ય સેવક સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ - 17 મિલકત વિરુદ્ધના ગુનાઓનું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો EXAM ને DWZL અને COPYને BNOX લખાય તો PAGE ને કેવી રીતે લખાય ? OZFC OZGA OZGD OZFD OZFC OZGA OZGD OZFD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સાત વ્યક્તિઓ એક સીઘી લાઇનમાં ઊભા છે. R એ P અને V ની વચ્ચે છે. T એ V અને U ની વચ્ચે છે. S અને Q બાજુ બાજુમાં છે. T લાઈનની વચ્ચે છે. તો પછી V અને U ની વચ્ચે કોણ છે ? T S Q R T S Q R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) માઈક્રોસોફ્ટ કૉર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? વૉશિંગ્ટન ન્યૂયોર્ક કેલિફોર્નિયા લંડન વૉશિંગ્ટન ન્યૂયોર્ક કેલિફોર્નિયા લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A અને B ભાઈઓ છે. C એ A નો દિકરો છે. D એ B ના પિતા છે. તો D ના પત્ની સાથે C નો શું સંબંધ છે ? જમાઈ ભત્રીજા પૌત્ર પૌત્રી જમાઈ ભત્રીજા પૌત્ર પૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP