Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો ? શાઈસ્ત ખાન અફઝલ ખાન ચંગીઝ ખાન ઔરંગઝેબ શાઈસ્ત ખાન અફઝલ ખાન ચંગીઝ ખાન ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જેસોર અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ? પાટણ કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પીચની લંબાઈ કેટલી હોય છે ? 20 યાર્ડ 24 યાર્ડ 22 યાર્ડ 18 યાર્ડ 20 યાર્ડ 24 યાર્ડ 22 યાર્ડ 18 યાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે ? ફૂટબોલ લોન ટેનિસ બેડમિંટન ટેબલ ટેનિસ ફૂટબોલ લોન ટેનિસ બેડમિંટન ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC નું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે ? પ્રકરણ – 13એ પ્રકરણ – 11એ પ્રકરણ – 7એ પ્રકરણ – 9એ પ્રકરણ – 13એ પ્રકરણ – 11એ પ્રકરણ – 7એ પ્રકરણ – 9એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.2, 5, 11, 23, 67, ? આપેલ પૈકી કોઈ નહીં 114 110 116 આપેલ પૈકી કોઈ નહીં 114 110 116 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.