Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) વાસ્કો-દ-ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપીયન હતો. તેના માટે કયું વિધાન સાચું નથી ? તે ડચ હતો. તે 1498 માં ભારતના કાલીકટ ખાતે આવ્યો હતો. એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો. તેણે ભારતની બે વખત મુલાકાત લીધી હતી. તે ડચ હતો. તે 1498 માં ભારતના કાલીકટ ખાતે આવ્યો હતો. એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો. તેણે ભારતની બે વખત મુલાકાત લીધી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) AMUL નું આખું નામ શું છે ? આણંદ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ ઓલ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ આણંદ મિલ્ક યુનિયન લીમીટેડ ઓલ મિલ્ક યુનિયન લીમીટેડ આણંદ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ ઓલ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ આણંદ મિલ્ક યુનિયન લીમીટેડ ઓલ મિલ્ક યુનિયન લીમીટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષીઓ વિશે છે ? પ્રકરણ - 8 પ્રકરણ - 9 પ્રકરણ - 10 પ્રકરણ - 7 પ્રકરણ - 8 પ્રકરણ - 9 પ્રકરણ - 10 પ્રકરણ - 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મહી નદી ઉપર કયા બંધ છે ? વણાકબોરી આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં કડાણા વણાકબોરી આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં કડાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો LIMCA ને ACMIL લખાય તો FANTA ને કેવી રીતે લખાય ? ATNNF ATANF ANTFA ATNAF ATNNF ATANF ANTFA ATNAF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ઘડિયાળમાં પાંચ વાગ્યા છે. તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે ? 120 180 230 150 120 180 230 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP