Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જેસોર અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કયો વેદ સૌથી જૂનો મનાય છે ? ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) 242922 282126આપેલ ચોરસમાં 21 થી 29 અંક છે દરેક ઊભી અને આડી બાજુનો સરવાળો 75 થાય છે. તો વચ્ચેની લાઈનમાં કયા અંક હશે ? 23, 25, 27 25, 27, 23 25, 23, 27 27, 25, 23 23, 25, 27 25, 27, 23 25, 23, 27 27, 25, 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ઔરંગઝેબનું જન્મ સ્થળ કયું છે ? દાહોદ દોલતાબાદ આગ્રા દિલ્હી દાહોદ દોલતાબાદ આગ્રા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો CAT ને XZG અને BOAT ને YLZG લખાય તો EGG ને કેવી રીતે લખાય ? UTT URR VSS VTT UTT URR VSS VTT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A અને B ભાઈઓ છે. C એ A નો દિકરો છે. D એ B ના પિતા છે. તો D ના પત્ની સાથે C નો શું સંબંધ છે ? ભત્રીજા જમાઈ પૌત્રી પૌત્ર ભત્રીજા જમાઈ પૌત્રી પૌત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP