Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

મહેસાણા - થોળ અભ્યારણ
પંચમહાલ – જાંબુઘોડા અભ્યારણ
મહીસાગર - રતન મહાલ અભ્યારણ
ડાંગ – પૂર્ણા અભ્યારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
ભારતનાં નોર્થ-ઇસ્ટ રાજ્યો એટલે કે ‘સેવન સિસ્ટર્સ’માં કોનો સમાવેશ થતો નથી ?
(1) મિઝોરમ
(2) અરૂણાચલ પ્રદેશ
(3) સિક્કીમ
(4) ત્રિપુરા

1, 4
1, 2, 4
4
3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. V એ M અને W ની વચ્ચે બેઠા છે. T અને V સામસામે બેઠા છે. R એ T ની જમણી બાજુ બેઠા છે. તો V ની સામે કોણ છે ?

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
AMUL નું આખું નામ શું છે ?

ઓલ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ
આણંદ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ
ઓલ મિલ્ક યુનિયન લીમીટેડ
આણંદ મિલ્ક યુનિયન લીમીટેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
ગુજરાતનાં ઘણાં શહેરો નદી કિનારે વસેલા છે. નીચેમાંથી કઈ જોડ સાચી નથી ?

ઔરંગા - મહેમદાવાદ
હાથમતી – હિંમતનગર
પૂર્ણા – નવસારી
મચ્છુ – મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP