Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સિકલ સેલ એનીમિયા રોગનું કારણ શું છે ? બેક્ટેરિયા વાયરસ ફૂગ આનુવંશિકતા બેક્ટેરિયા વાયરસ ફૂગ આનુવંશિકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) માઈક્રોસોફ્ટ કૉર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? વૉશિંગ્ટન લંડન ન્યૂયોર્ક કેલિફોર્નિયા વૉશિંગ્ટન લંડન ન્યૂયોર્ક કેલિફોર્નિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે ? 1500 કિ.મી. 1700 કિ.મી. 1600 કિ.મી. 1400 કિ.મી. 1500 કિ.મી. 1700 કિ.મી. 1600 કિ.મી. 1400 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) તાજેતરમાં ઈન્ડોનેશિયામાં યોજાયેલ ‘એશિયન ગેમ્સ'માં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો ? 200 મીટર 100 મીટર 4 x 400 મીટર રીલે 4 × 100 મીટર રીલે 200 મીટર 100 મીટર 4 x 400 મીટર રીલે 4 × 100 મીટર રીલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.2, 10, 30, 68, ? 138 130 140 142 138 130 140 142 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C ની કઈ કલમ મુજબ F.I.R. દાખલ થાય છે ? કલમ 154 કલમ 146 કલમ 145 કલમ 164 કલમ 154 કલમ 146 કલમ 145 કલમ 164 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP