Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ગુજરાતનાં ઘણાં શહેરો નદી કિનારે વસેલા છે. નીચેમાંથી કઈ જોડ સાચી નથી ? પૂર્ણા – નવસારી હાથમતી – હિંમતનગર ઔરંગા - મહેમદાવાદ મચ્છુ – મોરબી પૂર્ણા – નવસારી હાથમતી – હિંમતનગર ઔરંગા - મહેમદાવાદ મચ્છુ – મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ત્રણ માણસો ઘરમાં ઘુસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે. તો તેમણે IPC મુજબ કયો ગુનો કર્યો કહેવાય ? બળજબરીથી કઢાવવું લૂંટ ધાડ અને લૂંટ બંને ધાડ બળજબરીથી કઢાવવું લૂંટ ધાડ અને લૂંટ બંને ધાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC નું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે ? પ્રકરણ – 11એ પ્રકરણ – 13એ પ્રકરણ – 9એ પ્રકરણ – 7એ પ્રકરણ – 11એ પ્રકરણ – 13એ પ્રકરણ – 9એ પ્રકરણ – 7એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે ? 12 કલાક 48 કલાક 36 કલાક 24 કલાક 12 કલાક 48 કલાક 36 કલાક 24 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો CAT ને XZG અને BOAT ને YLZG લખાય તો EGG ને કેવી રીતે લખાય ? UTT VTT VSS URR UTT VTT VSS URR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો. 3, 8, 18, 38, 78, ? 158 162 150 154 158 162 150 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP