Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પીચની લંબાઈ કેટલી હોય છે ? 18 યાર્ડ 24 યાર્ડ 20 યાર્ડ 22 યાર્ડ 18 યાર્ડ 24 યાર્ડ 20 યાર્ડ 22 યાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) રાજ્યો – રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? અરૂણાચલ પ્રદેશ – દિસપુર છત્તીસગઢ - રાયપુર આંધ્ર પ્રદેશ - અમરાવતી મેઘાલય – શિલોંગ અરૂણાચલ પ્રદેશ – દિસપુર છત્તીસગઢ - રાયપુર આંધ્ર પ્રદેશ - અમરાવતી મેઘાલય – શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જેસોર અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) બહુ ચર્ચિત નિર્ભયા બનાવ દિલ્લીમાં કયા વર્ષમાં થયો હતો ? 2010 2013 2012 2011 2010 2013 2012 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે ? બેડમિંટન ટેબલ ટેનિસ લોન ટેનિસ ફૂટબોલ બેડમિંટન ટેબલ ટેનિસ લોન ટેનિસ ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C. ની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે ? કલમ 49 કલમ 41 કલમ 37 કલમ 52 કલમ 49 કલમ 41 કલમ 37 કલમ 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP