ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાસનકર્તા હતા કે જેઓએ. ભારતીય સંઘમાં જોડાયા વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી. રણજી ટ્રોફીને પ્રયોજીત કરી. રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી. ભારતીય સંઘમાં જોડાયા વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી. રણજી ટ્રોફીને પ્રયોજીત કરી. રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોરાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ અમદાવાદ નર્મદા જામનગર કચ્છ અમદાવાદ નર્મદા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ? ફૂલચંદ કસ્તુરચંદ શાહ મહાત્મા ગાંધી રાવજીભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક ફૂલચંદ કસ્તુરચંદ શાહ મહાત્મા ગાંધી રાવજીભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો ? જુનાગઢનો સેનાપતિ જુનાગઢનો ખજાનચી જૂનાગઢનો વઝીર જુનાગઢનો નવાબ જુનાગઢનો સેનાપતિ જુનાગઢનો ખજાનચી જૂનાગઢનો વઝીર જુનાગઢનો નવાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આરસ પર કોતરાયેલી કવિતા' તરીકે કયું જાણીતું છે ? દેલવાડા ખજુરાહોની ગુફાઓ અજંતાની ગુફાઓ ખજૂરાહો દેલવાડા ખજુરાહોની ગુફાઓ અજંતાની ગુફાઓ ખજૂરાહો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી ? મહાદેવભાઈ દેસાઈ મોહનલાલ પંડ્યા જુગતરામ દવે સરોજિની નાયડુ મહાદેવભાઈ દેસાઈ મોહનલાલ પંડ્યા જુગતરામ દવે સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP