Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે. તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે ?

ઉત્તર
દક્ષિણ
પશ્ચિમ
પૂર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
બાર જ્યોર્તિલીંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોર્તિલીંગ નીચે પૈકી ક્યાં છે ?

પાવાગઢ
વિજયનગર
પાલીતાણા
સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ રીટ નથી ?
(1) બંદી પ્રત્યક્ષીકરણ
(2) પરમાદેશ
(3) પ્રતિબંધ
(4) અધિકાર પૃછા

ઉપરોક્ત તમામ રીટ છે.
4
1, 2, 3, 4
2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટીશ શાસનનો પાયો નંખાયો ?

ઝાંસીની લડાઈ
અવધની લડાઈ
મૈસોરની લડાઈ
પ્લાસીની લડાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP