Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) અમદાવાદ અને દિલ્લી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે ? 3000 કિલોમીટર 2000 કિલોમીટર 500 કિલોમીટર 1000 કિલોમીટર 3000 કિલોમીટર 2000 કિલોમીટર 500 કિલોમીટર 1000 કિલોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ રીટ નથી ?(1) બંદી પ્રત્યક્ષીકરણ(2) પરમાદેશ(3) પ્રતિબંધ(4) અધિકાર પૃછા 2, 3, 4 4 1, 2, 3, 4 ઉપરોક્ત તમામ રીટ છે. 2, 3, 4 4 1, 2, 3, 4 ઉપરોક્ત તમામ રીટ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.5, 6, 10, 19, 35, ? 64 78 60 49 64 78 60 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘ભૂદાન' ચળવળના પ્રણેતા કોણ હતા ? શ્રી રમણ મહર્ષિ વિનોબા ભાવે વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ શ્રી રમણ મહર્ષિ વિનોબા ભાવે વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.2, 5, 11, 23, 67, ? 110 116 114 આપેલ પૈકી કોઈ નહીં 110 116 114 આપેલ પૈકી કોઈ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A એ B ની પત્ની છે. C એ A નો ભાઈ છે. D એ C ની સાસુ છે. તો D ની પુત્રી સાથે A નો શું સંબંધ છે ? બહેન ભાભી નણંદ કાકી બહેન ભાભી નણંદ કાકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP