Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષીઓ વિશે છે ? પ્રકરણ - 10 પ્રકરણ - 7 પ્રકરણ - 9 પ્રકરણ - 8 પ્રકરણ - 10 પ્રકરણ - 7 પ્રકરણ - 9 પ્રકરણ - 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સુપ્રિમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતિય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે ? રેહાના જજમેન્ટ શાહબાનો જજમેન્ટ વિશાખા જજમેન્ટ સુહાના જજમેન્ટ રેહાના જજમેન્ટ શાહબાનો જજમેન્ટ વિશાખા જજમેન્ટ સુહાના જજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો LIMCA ને ACMIL લખાય તો FANTA ને કેવી રીતે લખાય ? ATNNF ATANF ANTFA ATNAF ATNNF ATANF ANTFA ATNAF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે ? 1700 કિ.મી. 1500 કિ.મી. 1600 કિ.મી. 1400 કિ.મી. 1700 કિ.મી. 1500 કિ.મી. 1600 કિ.મી. 1400 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Kareena, Katrina, Kangana અને Kusum ને અંગ્રેજીના આલ્ફાબેટિકલ (A-B-C-D) ક્રમમાં ગોઠવતાં કોનું નામ ત્રીજા ક્રમે આવશે ? Kangana Kusum Kareena Katrina Kangana Kusum Kareena Katrina ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે. તેણે IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ? કલમ 379 કલમ 420 કલમ 259 કલમ 314 કલમ 379 કલમ 420 કલમ 259 કલમ 314 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP