Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
કયા પ્રથમ ભારતીયે પેરાઓલમ્પીકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા ?

રાજેન્દ્ર સિંહ રાહેલુ
વરૂણ ભાટી
દેવેન્દ્ર જાજરીયા
મૅરીચયન તેગવેલુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
‘અ’ અને ‘બ’ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે ?

હુલ્લડ
બખેડો
ગેરકાયદેસર મંડળીનાં સભ્યો
બિગાડ (મિસચિફ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ?

ભારતીય પ્રશાસનિક સેવા
ભારતીય વન સેવા
ભારતીય વિદેશ સેવા
ભારતીય પોલીસ સેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રાષ્ટ્રીય રમતોમાં ગુજરાત સૌથી વધારે 10 ગોલ્ડ મેડલ ક્યારે જીત્યું ?

2007, આસામ
1985, નવી દિલ્હી
2015, કેરાલા
1997, કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ?

ઉત્સવ પ્રેમથી
વૃક્ષ પ્રેમથી
દેશ પ્રેમથી
કુટુંબ પ્રેમથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP