ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસફુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે ?

લોહયુગ
આદિઅશ્મયુગ
નવાશ્મયુગ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોની અધ્યક્ષતામાં વલભી ખાતે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી ?

દેવાર્ધિશ્રમાશ્રવણ
અશ્વઘોષ
સ્થુલીભદ્ર
નાગાર્જુનસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દાદા ભગવાનનું મૂળ નામ જણાવો.

મૂળજીભાઈ સાકળચંદ પટેલ
સોમાભાઈ વિહાભાઈ પટેલ
અંબાલાલ મૂળજીભાઈ પટેલ
સાકળચંદ અંબાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP