Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ મૈકાલે લોર્ડ હેસ્ટીંગ્સ લોર્ડ વિલિંગ્ડન વિલિયમ બેંન્ટિક લોર્ડ મૈકાલે લોર્ડ હેસ્ટીંગ્સ લોર્ડ વિલિંગ્ડન વિલિયમ બેંન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય ફોજદારી ધારા અન્વયે ‘‘ગેરકાયદેસર મંડળી’’ માં ન્યુનત્તમ કેટલા સભ્યો હોવા જોઈએ ? પાંચ આઠ નવ સાત પાંચ આઠ નવ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરેલ હતી ? એની બીસેંટ મહર્ષિ અરવિંદ બાલ ગંગાધર તિલક સ્વામી વિવેકાનંદ એની બીસેંટ મહર્ષિ અરવિંદ બાલ ગંગાધર તિલક સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મધ્યકાલીન ભારતમાં ‘મુહમ્મદાબાદ’ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું - પાટણ કચ્છ ચાંપાનેર અમદાબાદ પાટણ કચ્છ ચાંપાનેર અમદાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘ભારતનો સંત્રી’ એટલે શું ? કચ્છનો અખાત અરવલ્લી પર્વત હિમાલય પર્વત હિંદ મહાસાગર કચ્છનો અખાત અરવલ્લી પર્વત હિમાલય પર્વત હિંદ મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઈ શકે છે ? અનુચ્છેદ 370 અનુચ્છેદ 356 અનુચ્છેદ 200 અનુચ્છેદ 300 અનુચ્છેદ 370 અનુચ્છેદ 356 અનુચ્છેદ 200 અનુચ્છેદ 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP