ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વોકર સેટલમેન્ટ નીચે પૈકી કઈ બાબતથી સંબંધિત છે ? ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ લશ્કરી ખર્ચ ખંડણી મહેસૂલ ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ લશ્કરી ખર્ચ ખંડણી મહેસૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાજ્ઞા/ આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે ? સમુદ્રગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં અશોક હર્ષ સમુદ્રગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં અશોક હર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અહમદશાહે અમદાવાદને રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી ? ઈ.સ. 1413 ઈ.સ. 1423 ઈ.સ. 1443 ઈ.સ. 1411 ઈ.સ. 1413 ઈ.સ. 1423 ઈ.સ. 1443 ઈ.સ. 1411 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી ? ઈ.સ. 1932 ઈ.સ. 1935 ઈ.સ. 1928 ઈ.સ. 1930 ઈ.સ. 1932 ઈ.સ. 1935 ઈ.સ. 1928 ઈ.સ. 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નસીરુદ્દીન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ? સલ્તનત યુગ ખીલજી યુગ બલબન યુગ સોલંકી યુગ સલ્તનત યુગ ખીલજી યુગ બલબન યુગ સોલંકી યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિવલ્લભ પરીખે 1949માં છોટા ઉદેપુરના રંગપુર ગામે કઈ સંસ્થા સ્થાપી ? આનંદનિકેતન લોકનિકેતન લોકસારથી સહયોગ સેવા ટ્રસ્ટ આનંદનિકેતન લોકનિકેતન લોકસારથી સહયોગ સેવા ટ્રસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP