કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં શ્રી કલ્યાણ સિંહનું નિધન થયું છે. તે કયા દેશના પૂર્વ મુખ્યમંત્રી હતા ? ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ આસામ હિમાચલ પ્રદેશ ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ આસામ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નળ વાટે 24×7 પીવાનું પાણી પૂરું પાડનારું ભારતનું પ્રથમ શહેર ક્યું બન્યું ? વારાણસી ભોપાલ પટણા પુરી વારાણસી ભોપાલ પટણા પુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના પ્રથમ સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? બેંગલુરુ દિલ્હી નોઈડા ભોપાલ બેંગલુરુ દિલ્હી નોઈડા ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારતના સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? ઉત્તરાખંડ દિલ્હી લદાખ રાજસ્થાન ઉત્તરાખંડ દિલ્હી લદાખ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી રવિ કુમાર દહિયા કઈ રમત સાથે સંકળાયેલ છે ? ક્રિકેટ હોકી કુસ્તી સ્વિમિંગ ક્રિકેટ હોકી કુસ્તી સ્વિમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે COVID-19 મહામારીથી ગંભીર રીતે પ્રભાવિત લોકોને સહાય પ્રદાન કરવા માટે COVID-I9 અફેક્ટેડ લાઈવલીહુડ સપોર્ટ સ્કીમ શરૂ કરી છે ? લક્ષદ્વીપ લદાખ મણિપુર ત્રિપુરા લક્ષદ્વીપ લદાખ મણિપુર ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP