કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 50 વર્ષના સમયથી બંધ પડેલ હલ્દીબાડી–ચિલાહાટી રેલ્વે માર્ગની પુનઃસ્થાપના કરવામાં આવી છે ?

બાંગ્લાદેશ
ભૂટાન
શ્રીલંકા
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતમાં ‘જ્હોન્સન & જ્હોન્સન’ કોરોના રસીને ભારતમાં ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ રસીના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ રસી અમેરિકાની ‘જ્હોન્સન & જ્હોન્સન’ કંપનીની પેટા કંપની જેન્સન દ્વારા વિકસાવવામાં આવી છે.
2. આ રસીને જેન્સન કોવિડ– 19 રસી' (Janssen COVID-19 Vaccine) તરીકે પણ ઓળખવામાં આવે છે.
3. આ રસી હ્યુમન એડેનો વાયરસના આધારે વિકસિત વાયરલ વેકટર રસી છે.
4. આ રસી માત્ર એક જ ડોઝમાં આપવામાં આવે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 2, 3 અને 4
ફક્ત 1 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં કઈ બેંકે પશ્ચિમ બંગાળમાં MSME પરામર્શ કાર્યક્રમ લૉન્ચ કર્યો ?

ઈન્ડિયન બેંક
પંજાબ નેશનલ બેંક
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
બેંક ઓફ બરોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP