ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ભગવદ ગોમંડળ' શબ્દકોશના સંપાદક કોણ હતા ? રતિલાલ સો. નાયક યોગેન્દ્ર વ્યાસ કે. કા. શાસ્ત્રી ચંદુલાલ બેચરદાસ પટેલ રતિલાલ સો. નાયક યોગેન્દ્ર વ્યાસ કે. કા. શાસ્ત્રી ચંદુલાલ બેચરદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તકાળમાં મોટા વહીવટી વિભાગો ___ તરીકે ઓળખાતા. ગોપસ ભૂક્તિ મંડલ તનિયુર ગોપસ ભૂક્તિ મંડલ તનિયુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોહમ્મદ 'બેગડો' કેમ કહેવાય છે ? એ બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તે સામાન્ય માણસ કરતા બે ઘણો જાડો હતો તેથી તે બે ગણું જમતો હતો તેથી તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી એ બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તે સામાન્ય માણસ કરતા બે ઘણો જાડો હતો તેથી તે બે ગણું જમતો હતો તેથી તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ? વનિતા આશ્રમ વિકાસગૃહ સહયોગ ગૃહ નારીવિકાસ ગૃહ વનિતા આશ્રમ વિકાસગૃહ સહયોગ ગૃહ નારીવિકાસ ગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હિન્દ સ્વરાજના લેખક કોણ છે ? ક.મા.મુનશી કાકાસાહેબ કાલેલકર મહાત્મા ગાંધી સ્વામી આનંદ ક.મા.મુનશી કાકાસાહેબ કાલેલકર મહાત્મા ગાંધી સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આબુમાં આદિનાથનું આરસનું દેરાસર કોણે બંધાવ્યું હતું ? યશપાલ વસ્તુપાળ તેજપાળ શાંતુમંત્રી વિમલ મંત્રી યશપાલ વસ્તુપાળ તેજપાળ શાંતુમંત્રી વિમલ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP