કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) અમરનાથ યાત્રા સાથે સંકળાયેલી ભગવાન શિવની ગદા શંકરાચાર્ય મંદિરમાં લાવવામાં આવી હતી. આ મંદિર કયા સ્થળે આવેલ છે ? નૈનિતાલના શંકરાચાર્ય પર્વત પર કાશ્મીરના શંકરાચાર્ય પર્વત પર રૂરકીના શંકરાચાર્ય પર્વત પર ઋષીકેશના શંકરાચાર્ય પર્વત પર નૈનિતાલના શંકરાચાર્ય પર્વત પર કાશ્મીરના શંકરાચાર્ય પર્વત પર રૂરકીના શંકરાચાર્ય પર્વત પર ઋષીકેશના શંકરાચાર્ય પર્વત પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 13 ઓગસ્ટ, 2021ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કોણે ‘રાષ્ટ્રીય વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી’ લોન્ચ કરી છે ? શ્રી અમિતભાઈ શાહ શ્રી રાજનાથ સિંહ શ્રી નિતિનભાઈ પટેલ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી અમિતભાઈ શાહ શ્રી રાજનાથ સિંહ શ્રી નિતિનભાઈ પટેલ શ્રી નરેન્દ્રભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 'વિશ્વ આદિવાસી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 10 ઓગસ્ટ 8 ઓગસ્ટ 7 ઓગસ્ટ 9 ઓગસ્ટ 10 ઓગસ્ટ 8 ઓગસ્ટ 7 ઓગસ્ટ 9 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) IBSA કયા ત્રણ દેશોનું એક જૂથ છે ? ભારત-બાંગ્લાદેશ-દક્ષિણ આફ્રિકા ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા ભારત-બર્મુડા–દક્ષિણ આફ્રિકા આવું એકપણ જૂથ નથી ભારત-બાંગ્લાદેશ-દક્ષિણ આફ્રિકા ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા ભારત-બર્મુડા–દક્ષિણ આફ્રિકા આવું એકપણ જૂથ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં માલદીવ શૈલીની વોટર વિલા સ્થાપિત કરવામાં આવશે ? લક્ષદ્વીપ પુડુચેરી લદાખ ગોવા લક્ષદ્વીપ પુડુચેરી લદાખ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના પ્રથમ સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? દિલ્હી બેંગલુરુ નોઈડા ભોપાલ દિલ્હી બેંગલુરુ નોઈડા ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP