કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) અનિવાર્ય સંજોગોમાં વિદેશમાંથી ભારતીય નાગરિકોને પાછા લાવવાનું અત્યાર સુધીનું સૌથી મોટુ ઓપરેશન કયું છે ? ઓપરેશન મૈત્રી વંદેભારત મિશન ગલ્ફ વોર દરમિયાન ઓપરેશન ઘર વાપસી ઓપરેશન મૈત્રી વંદેભારત મિશન ગલ્ફ વોર દરમિયાન ઓપરેશન ઘર વાપસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ અગાઉ ભારતીય ટીમે કયારે મેડલ જીત્યો હતો ? 1980 1994 2008 1998 1980 1994 2008 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કયા કિલ્લામાં સ્થાપિત મહારાજા રણજીત સિંહની પ્રતિમાને એક ધાર્મિક કટ્ટરવાદી સંગઠને તોડફાડ કરી હતી ? લાલ કિલ્લામા માલોટ કિલ્લામા બાગસર કિલ્લામા લાહોર કિલ્લામા લાલ કિલ્લામા માલોટ કિલ્લામા બાગસર કિલ્લામા લાહોર કિલ્લામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ડિફેન્સ ઈન્ડિયા સ્ટાર્ટઅપ ચેલેન્જની કેટલામી આવૃત્તિ લૉન્ચ કરવામાં આવી ? છઠ્ઠી ચોથી પાંચમી સાતમી છઠ્ઠી ચોથી પાંચમી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 50 વર્ષના સમયથી બંધ પડેલ હલ્દીબાડી–ચિલાહાટી રેલ્વે માર્ગની પુનઃસ્થાપના કરવામાં આવી છે ? ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ ક્યારે મનાવાય છે ? 1 ઓગસ્ટ 30 જુલાઈ 31 જુલાઈ 2 ઓગસ્ટ 1 ઓગસ્ટ 30 જુલાઈ 31 જુલાઈ 2 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP