Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે ? O2 H2O SO2 CO2 O2 H2O SO2 CO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યકિતને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જેતે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યકિતને રજૂ કરવાનો રહે છે ? 12 કલાક 48 કલાક 50 કલાક 24 કલાક 12 કલાક 48 કલાક 50 કલાક 24 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામા કયાંના વતની હતા ? મથુરા પોરબંદર ભાવનગર રાજકોટ મથુરા પોરબંદર ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 2003 2005 1993 1947 2003 2005 1993 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) વર્ષ 2015માં 'આયોજન પંચ' ને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું ? વિકાસ પંચ વાઇબ્રન્ટ પંચ નેશનલ પંચ નીતિ પંચ વિકાસ પંચ વાઇબ્રન્ટ પંચ નેશનલ પંચ નીતિ પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું વાકય સાચું છે ?(P) લખાણ એ દસ્તાવેજ છે.(Q) મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે. P અને Q - કોઇ સાચા નથી. ફક્ત Q સાચું છે. ફક્ત P સાચું છે. P અને Q - બંને સાચા છે. P અને Q - કોઇ સાચા નથી. ફક્ત Q સાચું છે. ફક્ત P સાચું છે. P અને Q - બંને સાચા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP