Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પેન્સિલમાં શું વપરાય છે ? કોલસો સિલીકોન ગ્રેફાઇટ ફોસ્ફરસ કોલસો સિલીકોન ગ્રેફાઇટ ફોસ્ફરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા ? સુરત ખંભાત સંજાણ ભરૂચ સુરત ખંભાત સંજાણ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ ( substance) કયો છે ? લોખંડ પ્લેટિનમ સોનું હીરો લોખંડ પ્લેટિનમ સોનું હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે ? 62 વર્ષ 68 વર્ષ 60 વર્ષ 65 વર્ષ 62 વર્ષ 68 વર્ષ 60 વર્ષ 65 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'પંચ તંત્ર' ના રચયિતા કોણ છે ? ચાણકય વિષ્ણુશર્મા કાલિદાસ પાણિની ચાણકય વિષ્ણુશર્મા કાલિદાસ પાણિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વ બચાવનો હક્ક ( રાઇટ ટુ પ્રાઇવેટ ડીફેન્સ ) કઇ કલમમાં સમાવાયેલ છે ? IPC - 94 IPC - 96 IPC - 90 IPC - 95 IPC - 94 IPC - 96 IPC - 90 IPC - 95 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP