Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ? સૂરજ કુંડ દામોદર કુંડ આત્મ કુંડ ધીરજ કુંડ સૂરજ કુંડ દામોદર કુંડ આત્મ કુંડ ધીરજ કુંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ક્રિકેટ વર્લ્ડ કપ - 2015 ની મેચો કયા દેશમાં યોજવામાં આવેલ હતી ? ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ ન્યુઝીલેન્ડ આપેલ પૈકી કોઈ નહીં ઓસ્ટ્રેલીયા ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ ન્યુઝીલેન્ડ આપેલ પૈકી કોઈ નહીં ઓસ્ટ્રેલીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયા રાજયો ચીનની સાથે સરહદ ધરાવે છે ?P. જમ્મુ અને કાશ્મીરQ. સિક્કિમR. અરૂણાચલ પ્રદેશS. હિમાચલ પ્રદેશ P અને R P, Q અને R P, Q, R અને S P, R અને S P અને R P, Q અને R P, Q, R અને S P, R અને S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યકિતઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે. 3 5 4 2 3 5 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ? ઘાસ નીંદણ ક્ષુપ વૃક્ષ ઘાસ નીંદણ ક્ષુપ વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરૂં કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરૂં કરે ? 6 4 7 5 6 4 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP