Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામા કયાંના વતની હતા ? રાજકોટ પોરબંદર મથુરા ભાવનગર રાજકોટ પોરબંદર મથુરા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતનું કયું નવું રાજય - ૨૦૧૪ માં બન્યું ? ઉત્તરાખંડ ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા ઉત્તરાખંડ ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મેહમૂદ ‘બેગડો” કેમ કહેવાય છે ? તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી તે બે ગણું જમતો હતો તેથી તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી તે બે ગણું જમતો હતો તેથી તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ? પત્રકારિત્વના ક્ષેત્રમાં પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા બાળમજૂરોને છોડાવવા પત્રકારિત્વના ક્ષેત્રમાં પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા બાળમજૂરોને છોડાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વ બચાવનો હક્ક ( રાઇટ ટુ પ્રાઇવેટ ડીફેન્સ ) કઇ કલમમાં સમાવાયેલ છે ? IPC - 90 IPC - 95 IPC - 94 IPC - 96 IPC - 90 IPC - 95 IPC - 94 IPC - 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) IPC મુજબ ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી. ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં. ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી. ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે. ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી. ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં. ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી. ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP