Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નવો મોરબી જીલ્લો કયા જીલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે ?

રાજકોટ અને સુરેન્દ્રનગર
રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર
રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
અ એ બ ના ઘરમાંથી ઘરેણાની બેગ લઇને ભાગે છે. બહાર નિકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ કયો ગુનો કર્યો છે.

લૂંટ
ધાડ
છેતરપિંડી
ચોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
જોડકા જોડો.
(P) પન્નાલાલ પટેલ
(Q) ઝવેરચંદ મેઘાણી
(R) કનૈયાલાલ મુનશી
(S) ગોવર્ધનરામ ત્રિપાઠી
(1) સરસ્વતીચંદ્ર
(2) ગુજરાતનો નાથ
(3) માનવીની ભવાઇ
(4) સૌરાષ્ટ્રની રસધાર

P-4, Q-1, R-3, S-2
P-1, Q-2, R-4, S-3
P-2, Q-3, R-1, S-4
P-3, Q-4, R-2, S-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહ પ્રધાન કોણ હતા ?

રાજેન્દ્ર પ્રસાદ
સરદાર વલ્લભભાઇ પટેલ
ડો. ભીમરાવ આંબેડકર
જવાહરલાલ નહેરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સાક્ષીઓને તપાસવાનો સામાન્ય પણે ક્રમ કયો હોય છે ?

સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ
સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ
ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ
ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP