ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પગરખું શબ્દ નો સમાસ જણાવો. ઉપપદ તત્પુરુષ અવયવીભાવ મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ અવયવીભાવ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શ્રી નાથાલાલ દવેનો જન્મ કયાં થયો હતો ? ભુવા ફુદેડા જેપુર ફલુ ભુવા ફુદેડા જેપુર ફલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' - કાવ્ય કયા કવિનું છે ? સ્નેહરશ્મિ બાલમુકુંદ દવે ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી સ્નેહરશ્મિ બાલમુકુંદ દવે ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? શામળ ભટ્ટ નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ પ્રેમાનંદ શામળ ભટ્ટ નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ? શ્રી ચિત્રભાનુજી નરસિંહરાવ દિવેટીયા સંત પુનિત મહારાજ કરસનદાસ માણેક શ્રી ચિત્રભાનુજી નરસિંહરાવ દિવેટીયા સંત પુનિત મહારાજ કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યતિ - આ શબ્દ ગુજરાતી વ્યાકરણમાં કઈ જગ્યાએ આવે છે ? અલંકાર રૂઢિપ્રયોગ છંદ વિભક્તિ અલંકાર રૂઢિપ્રયોગ છંદ વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP