Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
જમ્મુ કાશ્મીર રાજયને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ?

અનુચ્છેદ - 302
અનુચ્છેદ - 356
અનુચ્છેદ - 360
અનુચ્છેદ - 370

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો ?

લજ્જા ગોસ્વામી
ગીત શેઠી
કલ્પના ચાવલા
સુનિતા વિલીયમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ભારતના હાલના રાષ્ટ્રાપતિ કોણ છે ?

પ્રણવ મુખરજી
પ્રતિભા પાટીલ
રાજેન્દ્ર પ્રસાદ
એ.પી.જે.અબ્દુલ કલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
X અને Y બંને Z નું ખૂન કરવા જાય છે. X દરવાજા પાસે છરી લઇને ઉભો રહે છે. અને Y તમંચાથી ફાયર કરીને Z ને મારી નાંખે છે.

ફકત Y ખૂન માટે જવાબદાર છે.
ફકત X ખૂન માટે જવાબદાર છે.
X અને Y બંને ખૂન માટે જવાબદાર છે.
X અને Y કોઇ ખૂન માટે જવાબદાર નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP