Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) દિલ્હીમાં હાલમાં કોણ મુખ્યમંત્રી છે ? નરેન્દ્ર મોદી આપેલ પૈકી કોઈ નહીં અરવિંદ કેજરીવાલ કિરણ બેદી નરેન્દ્ર મોદી આપેલ પૈકી કોઈ નહીં અરવિંદ કેજરીવાલ કિરણ બેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહ પ્રધાન કોણ હતા ? જવાહરલાલ નહેરૂ સરદાર વલ્લભભાઇ પટેલ ડો. ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરૂ સરદાર વલ્લભભાઇ પટેલ ડો. ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મેહમૂદ ‘બેગડો” કેમ કહેવાય છે ? તે બે ગણું જમતો હતો તેથી તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી તે બે ગણું જમતો હતો તેથી તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) રાજયના બંધારણીય વડા કોણ હોય છે ? વિધાનસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજયપાલ વિધાનસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજયપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું વાકય સાચું છે ?(P) લખાણ એ દસ્તાવેજ છે.(Q) મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે. ફક્ત P સાચું છે. P અને Q - કોઇ સાચા નથી. ફક્ત Q સાચું છે. P અને Q - બંને સાચા છે. ફક્ત P સાચું છે. P અને Q - કોઇ સાચા નથી. ફક્ત Q સાચું છે. P અને Q - બંને સાચા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP