Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સાક્ષીઓને તપાસવાનો સામાન્ય પણે ક્રમ કયો હોય છે ? ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જોડકા જોડો.P. અરૂણાચલ પ્રદેશQ. આસામR. ગોવાS. ઝારખંડ1). દિસપુર2). ઇટાનગર 3). રાંચી4). પણજી P-3, Q-4, R-1, S-2 P-4, Q-3, R-2, S-1 P-2, Q-1, R-4, S-3 P-1, Q-2, R-4, S-3 P-3, Q-4, R-1, S-2 P-4, Q-3, R-2, S-1 P-2, Q-1, R-4, S-3 P-1, Q-2, R-4, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મીણબત્તી - મીણ તો કાગળ ___ ? પસ્તી લખવું ચોપડી વૃક્ષ પસ્તી લખવું ચોપડી વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોળાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ જામનગર નર્મદા કચ્છ અમદાવાદ જામનગર નર્મદા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) આજે વિજયે રમેશને પરમ દિવસે ગુરૂવારે મળવાનું નક્કી કર્યું તો ગઇકાલે કયો વાર ગયો ? બુધવાર સોમવાર રવિવાર મંગળવાર બુધવાર સોમવાર રવિવાર મંગળવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નર્મદા નદીનું મૂળ કયું છે. સહ્યાદ્રી અમરકંટક પૂર્વઘાટ મૈકલ સહ્યાદ્રી અમરકંટક પૂર્વઘાટ મૈકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP