Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે. ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે. તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે. ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે. તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે. ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે. તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે. ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગુજરાતનો સૌથી ઉંચો પર્વત કયો છે ? જેસોર ગિરનાર શેત્રુંજો બરડો જેસોર ગિરનાર શેત્રુંજો બરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યકિતઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે. 5 3 2 4 5 3 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ”હકીકત" એટલે શું ? આપેલ બંને ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કોણ ભારતના પ્રજાસત્તાક દિન-૨૦૧૫ ના દિલ્હી ખાતેનો ઉજવણીના ”ચીફ ગેસ્ટ” હતા ? અમેરિકાના પ્રેસિડેન્ટ ચીનના પ્રેસિડેન્ટ જાપાનના પ્રાઇમ મિનિસ્ટર આપેલ પૈકી કોઈ નહીં અમેરિકાના પ્રેસિડેન્ટ ચીનના પ્રેસિડેન્ટ જાપાનના પ્રાઇમ મિનિસ્ટર આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પેન્સિલમાં શું વપરાય છે ? ગ્રેફાઇટ કોલસો ફોસ્ફરસ સિલીકોન ગ્રેફાઇટ કોલસો ફોસ્ફરસ સિલીકોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP