Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ? પાવાગઢ વિલ્સન હિલ શેત્રુંજય ગિરનાર પાવાગઢ વિલ્સન હિલ શેત્રુંજય ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) થર્મોમીટરમાં કઇ ધાતુ વપરાય છે ? સોનુ ચાંદી તાંબુ પારો સોનુ ચાંદી તાંબુ પારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતનું કયું નવું રાજય - ૨૦૧૪ માં બન્યું ? તેલંગાણા ઉત્તરાખંડ ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા ઉત્તરાખંડ ઝારખંડ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) A T I R A - ટેક્ષટાઇલ રિસર્ચ ઇન્સ્ટીટયૂશન કયાં આવેલું છે ? સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'પંચ તંત્ર' ના રચયિતા કોણ છે ? વિષ્ણુશર્મા પાણિની ચાણકય કાલિદાસ વિષ્ણુશર્મા પાણિની ચાણકય કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) અંબાજી તીર્થધામ કઇ પર્વતમાળામાં આવેલું છે ? સહ્યાદ્રી અરવલ્લી પશ્ચિમઘાટ પૂર્વઘાટ સહ્યાદ્રી અરવલ્લી પશ્ચિમઘાટ પૂર્વઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP