Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ઈસ્ટ ઈંડીયા કંપની ગુજરાતમાં સૌ પ્રથમ કયાં આવી ? વડોદરા સુરત ભરૂચ અમદાવાદ વડોદરા સુરત ભરૂચ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) હાલમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે ? વજુભાઇ વાળા ઓ.પી.કોહલી ગણપતભાઇ વસાવા મંગુભાઇ પટેલ વજુભાઇ વાળા ઓ.પી.કોહલી ગણપતભાઇ વસાવા મંગુભાઇ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે ? મિથેન ઇથેન બ્યુટેન પ્રોપેન મિથેન ઇથેન બ્યુટેન પ્રોપેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત કયાંથી થાય છે ? મુખ નાનું આંતરડું જઠર ખોરાકની નળી મુખ નાનું આંતરડું જઠર ખોરાકની નળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જે હકીકત "સાબિત થયેલી" ના હોય અને "નાસાબિત થયેલી" પણ ના હોય તેને શું કહેવાય ? સાબિત ન થયેલી સાબિત થયેલી અડધી સાબિત આપેલ પૈકી કોઈ નહીં સાબિત ન થયેલી સાબિત થયેલી અડધી સાબિત આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? રાજા રામમોહન રાય દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહન રાય દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP