ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

બાવા પ્યારાની ગુફાઓ - જૂનાગઢ
શાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ
ઢાંકની ગુફાઓ - મોરબી
સિયોત ગુફાઓ - કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ નવખંડનો વિશાળ શબ્દકોશ 'ભગવદ્ગોમંડળ' કયા વિદ્વાનોએ તૈયાર કરેલ ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ નર્મદ
શ્રી ચંદુલાલ બેચરભાઈ પટેલ
શ્રી ધીરુભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP