Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળે મોહેં-જો-દડો કયાં આવેલું છે ?

કચ્છ
રાજસ્થાન
કઝાકિસ્તાન
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ખૂનના ગુનાની સજા કઇ કલમ હેઠળ થાય છે ?

ઇન્ડીયન પોલીસ એકટ 302
આઈ. પી. સી. કલમ 302
સી.આર.પી.સી. કલમ 302
બોમ્બે પોલીસ એકટ 302

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કયા પાણીમાં સૌથી ઓછા ક્ષાર હોય છે ?

તળાવનું પાણી
ડેમનું પાણી
કુવાનું પાણી
વરસાદનું પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
હૃદય કયા તંત્રનો ભાગ છે ?

પ્રજનન તંત્ર
રૂધિરાભિસરણ તંત્ર
શ્વસન તંત્ર
ઉત્સર્ગ તંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયાકિનારો કયા રાજ્યનો છે ?

આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP