Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
જોડકાં અંગે કયો જવાબ સાચો છે ? P. 1885 Q. 1919 R. 1942 S. 1868 1). ભારતન છોડો ચળવળ 2). જલિયાવાલા બાગ હત્યાકાંડ 3). મહાત્મા ગાંધીનો જન્મ 4). ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ભારતનો પ્રમાણ સમય લંડન કરતાં સાડા પાંચ કલાક આગળ છે. પાકિસ્તાનનો પ્રમાણ સમય ભારત કરતાં અડધો કલાક પાછળ છે. લંડનમાં સાંજના સાડા પાંચ વાગ્યા હશે ત્યારે પાકિસ્તનમાં કેટલા વાગ્યા હશે ?