ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ?

કર્ણદેવ
ઉદયાદિત્ય
જયસિંહ સિદ્ધરાજ
ભીમદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ?

શંકરાચાર્ય
કલકાચાર્ય
આચાર્ય નાગાર્જુન
વલ્લભાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ___ રોજ અસ્તિત્વમાં આવ્યું.

16 ઓગસ્ટ, 1947
15 ફેબ્રુઆરી, 1948
26 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશના શાસકોએ ઈ.સ. પાંચમીથી આઠમી સદી દરમિયાન શાસન કરેલ હતું ?

સોલંકી વંશ
ચાલુક્ય વંશ
પરિહાર વંશ
મૈત્રક વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP