ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં ધુવારણ વીજમથકની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ ?

ચીમનભાઈ પટેલ
જીવરાજ મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઈ
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

પંડિત દીનદયાળ
બાલ ગંગાધર તિલક
ગાંધીજી
રાજ નારાયણ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP