ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો.

શ્લેષ
શબ્દાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
યમક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ?

રઘુવીર ચૌધરી
સિતાંશુ યશશ્ચંદ્ર
કિશોર મકવાણા
વિષ્ણુ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તરસી માટી’ કયા સાહિત્યકારની આત્મકથા છે ?

મણિલાલ હ. પટેલ
ર્ડા.હરિવલ્લભ ભાયાણી
કવિ સુંદરમ્
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ" કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?

મણિશંકર રત્નજી ભટ્ટ
રમણભાઈ નીલકંઠ
મહાકવિ પ્રેમાનંદ
મણિલાલ નભુભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP