ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો‌.

ભીમ : પૌન્ડ્ર
નકુલ : મણિ પુષ્પક
અર્જુન : દેવદત્ત
યુધિષ્ઠિર : અનંત વિજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

મહાદેવભાઈ દેસાઈ
મણિશંકર ભટ્ટ
મકરંદ દવે
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP