ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કઈ જોડી ખોટી છે તે જણાવો.

લાડણી-સ્ત્રીલિંગ
ચૂંદડી-સ્ત્રીલિંગ
દિલ-સ્ત્રીલિંગ
માયા-સ્ત્રીલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી.' - પંક્તિનો અલંકાર ઓળખાવો.

ઉપમા
રૂપક
વર્ણાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહ્યાગરો વિશાલ પાંચમાં વ્યાખ્યાનમાં પણ ચૂપચાપ બેસી રહે છે. - વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધો.

પાંચમાં
નથી
કહ્યાગરો
ચૂપચાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP