ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પારસીઓના ધર્મપુસ્તક ઝંદ અવેસ્તા કયા વેદને મળતું આવે છે ? અથર્વવેદ સામવેદ યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ યજુર્વેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બનાસકાંઠા જિલ્લામાં મળતું કયું ખનીજ સિરામિક ઉદ્યોગમાં ટાઈલ્સ પર ચમક લાવવા વપરાય છે ? કેલ્સાઈટ બેન્ટોનાઈટ ગ્રેફાઈટ વુલેસ્ટોનાઈટ કેલ્સાઈટ બેન્ટોનાઈટ ગ્રેફાઈટ વુલેસ્ટોનાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી ? ગુજરાત વિદ્યાપીઠ અક્ષરધામ હૃદય કુંજ કીર્તિ મંદિર ગુજરાત વિદ્યાપીઠ અક્ષરધામ હૃદય કુંજ કીર્તિ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમીર નગરીના ગરીબ ફકીરનું બીરુદ નીચેનામાંથી કોને મળ્યું છે ? રા.વિ.પાઠક ઇન્દુલાલ યાજ્ઞિક રમણભાઈ નીલકંઠ ન્હાનાલાલ રા.વિ.પાઠક ઇન્દુલાલ યાજ્ઞિક રમણભાઈ નીલકંઠ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં કુલ્ટી ખાતે 1874માં પ્રથમ લોખંડ પોલાદનું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું, તેનું નામ શું હતું ? બંગાળ આયર્ન વર્ક્સ લિમિટેડ ભારત આયર્ન વર્ક્સ લિમિટેડ ઈસ્ટ-ઈન્ડિયા આયર્ન વર્ક્સ લિમિટેડ જદુઘોડા આયર્ન વર્ક્સ લિમિટેડ બંગાળ આયર્ન વર્ક્સ લિમિટેડ ભારત આયર્ન વર્ક્સ લિમિટેડ ઈસ્ટ-ઈન્ડિયા આયર્ન વર્ક્સ લિમિટેડ જદુઘોડા આયર્ન વર્ક્સ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી - પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ પ્રાંતીય સરકારોની ઘોષણા દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ પ્રાંતીય સરકારોની ઘોષણા દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP