ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. વિયોગને કારણે મનમાં બળ્યા કરવું. હિજરાવું આપેલ તમામ ઝૂરવું સંતાપ હિજરાવું આપેલ તમામ ઝૂરવું સંતાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી' - પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાંતા અનુષ્ટુપ હરિગીત શિખરિણી મંદાક્રાંતા અનુષ્ટુપ હરિગીત શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સરદાર પટેલ લોખંડી પુરુષ હતા' - રેખાંકિત પદ ઓળખાવો. ભાવવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિષમ'ની સાચી સંધિ છોડો. વિ + ષમ વિષ્ + મ વિસ્ + મ વિ + સમ વિ + ષમ વિષ્ + મ વિસ્ + મ વિ + સમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલી વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે ? આપકર્મ - સ્વકર્મી આધ્યાત્મિક - આધિભૌતિક અધોબિંદુ - શિરોબિંદુ ઉખર - ફળદ્રુપ આપકર્મ - સ્વકર્મી આધ્યાત્મિક - આધિભૌતિક અધોબિંદુ - શિરોબિંદુ ઉખર - ફળદ્રુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિના વાંકે એવો મુજ હ્રદયને ક્રોધ ન ઘટે' - પંક્તિમાં કયો છંદ છે ? શિખરિણી ભુજંગી પૃથ્વી હરિગીતા શિખરિણી ભુજંગી પૃથ્વી હરિગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP