ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર. ડોબરું ઝોકડું પોલકું ખોલકું ડોબરું ઝોકડું પોલકું ખોલકું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરિચિત પરીચિત પરીચીત પરિચીત પરિચિત પરીચિત પરીચીત પરિચીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મહત્વકાંક્ષા સમાસનો પ્રકાર દર્શાવો. બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો. 'ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ વિદ્યા ભણીયો જેહ, તેહ ઘૈરવૈભવ રૂડો.' ઉપમા શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેમણે મુસીબત જોઈને નિર્ણય લીધો. - કૃદંતનો પ્રકાર જણાવો. વિધ્યર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દ લખો : 'વ્યષ્ટિ' સમષ્ટિ સમદ્ષ્ટિ દ્રષ્ટિ વૃષ્ટિ સમષ્ટિ સમદ્ષ્ટિ દ્રષ્ટિ વૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP