રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. છેલ્લે પાટલે બેસવું.

આત્યંતિક નિર્ણય લેવો
ધ્યાનમાંથી બેધ્યાન થવું
ખૂબ હોશિયાર હોવું
ભણવામાં ખૂબ નબળા હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઉચાળા ભરવા માંડવુ

બટકા ભરવા
ઘરબાર ખાલી કરી નીકળી જવું
ખૂબ ઉકળાટ થવો
પાણી ઉલેચવા જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - નાડ રજાણે તેવું થવું

ઉત્સાહ વધવો
મરણ પામવાની તૈયારી હોવી
ઉદાસ થવું
ખુબ કમાણી થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કાન તળે કાઢી નાખવું

કોઈ વાત પર લક્ષ ન આપવું
ઠપકો આપવો
કાન બહેરા થઈ જવા
કાન વડે ધ્યાનથી સાંભળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધરમનો થાંભલો ખરી પડવો

માનવતા ભૂલી જવી
જાણીતા કર્મવીર, ધર્મવીરનું અવસાન થવું
ધર્મનો થાંભલો ન હોય
ધર્મનું કામ વિષ્ફળ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP