રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. તુંબડીમાં કાંકશ હોવા.

કશી જ સમજ ન પડવી
બધામાં વાકું દેખાવો
નસીબ ફૂટેલું હોવું
છૂંપું રાખવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - લોઢાની મેખ પેસી જવી

લોખંડની ખીલી વાગવી
લોઢાની પાટ વાગવી
લોખંડની વસ્તુ પેસી જવી
હૃદયમાં વેદના થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પુષ્ટિ મળવી

સહાય મળવી
સમર્થન મળવું
સામર્થ્ય મળવું
પોષણ મળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
'પેંગડામાં પગ ઘાલવો' : રૂઢિપ્રયોગ માટે યોગ્ય અર્થ શોધો.

ઘોડે સવારી કરવી
પેંડલમાં પગ ફસાવો.
બરોબરી કરવી
યુદ્ધ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મતિ મારી જવી

બુદ્ધિ ચલાવવી નહીં
બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી
કંઈ સૂઝવું નહીં
સહમતિ ન બતાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP